આદમખોરનું રહસ્ય : પ્રકરણ ૫

  • 1.3k
  • 614

આદમખોરનું રહસ્ય પ્રકરણ ૫: ઈવા અને પ્રાણી-મનોવિજ્ઞાનલેપટોપની સ્ક્રીન પર લાલ અક્ષરે કાઉન્ટડાઉન ટિક-ટિક કરી રહ્યું હતું: 00:05... 00:04... 00:03...અર્જુનસિંહના કપાળ પર પરસેવાના બુંદો બાઝી ગયા હતા. તેણે અંતિમ સેકન્ડે પોતાની તીક્ષ્ણ બુદ્ધિ વાપરીને 'RESET_OVERRIDE' ની એક શોર્ટકી દબાવી અને લેપટોપની બેટરી તુરંત જ ખેંચી કાઢી! સ્ક્રીન ઝબકારો મારીને બંધ થઈ ગઈ. ઓટો-ડિલીટ ટાઈમર અટકી ગયું. મેમરી કાર્ડ સુરક્ષિત હતું, પણ પાસવર્ડ ઉકેલવાનો આખરી ઉપાય હજુય બાકી હતો.બીજી જ સવારે સૂરજ ઊગતાં જ જંગલનો નઝારો સાવ બદલાઈ ગયો હતો. રાત્રે ખેલાયેલા અંધારા ખેલ પર કુદરતે એક લીલીછમ ચાંદર ઓઢી લીધી હતી. અર્જુનસિંહ, ઈવા અને ફોરેસ્ટ ગાર્ડ્સની એક નાની ટુકડી સમીર પર જ્યાં