અનુભવ - પાર્ટ 5

  • 128

પ્રેમ શું હોય એ પેલી વાર અનુભવ થયો અન્નુ એકદમ ખુશ... જેમ તેમ રાત પડી... સાવર જલ્દી પડી ગઈનેહા ઓ નેહા ચાલ જલ્દી સવાર પડી ગઈ... હા અન્નુ તું જા હું આવી ઓકે તું આવ આમ કેતા અન્નુ નીકળી કેન્ટીન માં જવા... નીચે પોચતા જ સામે પવન.. એને કઈ જ સમજ ના આયુ એક દમ શોક માં ને જાણે પીકચર નો સીન ચાલતો હોય એમ અન્નુ માટે આ ખુબજ સ્પેશ્યલ હતું.. પવન હસીઓ ચાલ આવી જા ચ્હા પી વા.. અન્નુ હા આવી બંને એ શરમાતા શરમાતા નાસ્તો કરી ને કોલેજ માં ગયા....કોલેજ પોચતા જ બધા કોન્ગ્રેચ્યુલેશન્સ કરવા લગાયા આ જોઈ ને તો