કૃષ્ણ : અર્જુન ,પરંપરાથી આ બન્ને માર્ગ શ્રેષ્ઠ રાજાઓ જાણતા હતા, તેઓ પ્રકૃતિ તેમ જ પ્રાણ ના સંબંધ ને જાણી એક જ સ્વભાવથી સર્વના હિત થી પ્રેરાઈ ને કર્મ કરતા હતા.. સૂર્ય આ યોગ ના આદર્શ મનાયા.. કારણ કે સૂર્ય સર્વત્ર પ્રાણ ઉર્જા ના ધ્યોતક છે.. ત્યાર બાદ કેટલાક રાજર્ષિ એ આ બન્ને માર્ગ જાણ્યા જે લોકો આંતરિક રીતે વિરક્ત ભાવ થી પ્રજા એટલે કે સર્વના હિત માટે કાર્ય કરતા હતા.. પણ સમય જતા કાળ ના પ્રવાહ માં આ બન્ને માર્ગ લુપ્ત થઈ થયા. અર્જુન આજે તારા માટે મેં ફરીથી આ રહસ્ય ઉજાગર કર્યું છે.. જે