બીજા સાથે સરખામણી

  • 230
  • 70

બીજાની સાથે તમારી Life Compare કરવાનું બંધ કરોએક સમય હતો જ્યારે બોલિવૂડની ફિલ્મોમાં એક ડાયલોગ બહુ સાંભળવા મળતો હતો—“Picture abhi baaki hai mere dost!”આ ડાયલોગ માત્ર ફિલ્મ માટે નથી… જીવન માટે પણ છે.આપણે ઘણી વાર બીજાની જિંદગી જોઈને પોતાની જિંદગીનું મૂલ્યાંકન કરવા બેસી જઈએ છીએ.“એની પાસે મોટું ઘર છે…”“એની પાસે મોંઘી કાર છે…”“એનો બિઝનેસ મારાથી મોટો છે…”“એના બાળકો બહુ સફળ છે…”“એ વિદેશ જાય છે…”“એ સોશિયલ મીડિયામાં કેટલી મજા કરે છે…”અને પછી આપણે અરીસામાં પોતાને જોઈને કહીએ છીએ—“મારી Life માં તો કંઈ જ નથી!”પણ યાદ રાખજો…બીજાની ફિલ્મ જોઈને તમારી ફિલ્મને Flop ન ગણશો. Scene 1 – દરેકની Script અલગ છેધારો કે