️ પ્રકરણ ૨૬: રાંધણ છઠ્ઠની સામૂહિક રસોઈ અને સાતમે ઠંડા ભોજનનો સાચો આનંદ!દૈનિક ચબરાકિયાં:"રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ એ માત્ર ધાર્મિક તહેવાર નથી, પણ જૂના જમાનાની વિજ્ઞાન આધારિત 'કિલનિંગ એન્ડ રેસ્ટ સિસ્ટમ' છે! એક દિવસ રસોડાને અને પાચનતંત્રને આરામ આપવાની આ ભારતીય પરંપરા અદ્ભુત છે!"*રાંધણ છઠ્ઠના દિવસે સોસાયટીના કમ્યુનિટી કિચન અને ક્લબ હાઉસમાં એક અલગ જ રોનક જોવા મળી. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો ચાલી રહ્યા હતા અને વાતાવરણમાં એક અનોખો ઉત્સાહ પથરાયેલો હતો. વસંતી બા, ભાવના બા, રેણુ દેશમુખ અને સોસાયટીની અન્ય તમામ મહિલાઓએ સાથે મળીને બીજે દિવસે એટલે કે શીતળા સાતમ માટે વાસી અને ઠંડુ ખાવા માટેની રસોઈ એકસાથે