અસલ - એક ઓળખ - 1

(12)
  • 978
  • 332

પાત્ર પરિચય:-૧.આકાશ ત્રિવેદી-ભારતીય ગુપ્તચર એજન્સી રૉ (RAW) નો સ્પેશિયલ લીડ એજન્ટ.(દેશ માટે લડવું હોય તો કાયદાના દાયરામાં રહીને જ લડવું પડે. નિયમો તોડીને મળેલી જીત પણ અપરાધ જ ગણાય.)૨. અજય ત્રિવેદી-આકાશનો જોડિયા (Twin) ભાઈ, એક માસ્ટર હેકર અને અંડરગ્રાઉન્ડ સિક્રેટ એજન્ટ.(દુશ્મન જ્યારે કાયદો નથી માનતો, ત્યારે તેની સામે કાયદાની ચોપડી લઈને બેસવાનો અર્થ નથી. દેશ બચાવવા માટે અંધારામાં પણ ઉતરવું પડે.)૩. ઈરા શર્મા (સપોર્ટિંગ એજન્ટ)-રૉ (RAW) ની સિક્રેટ સાયબર ઇન્ટેલિજન્સ ઓફિસર અને આકાશની ભરોસાપાત્ર સાથી.૪. શિવરામ ત્રિવેદી (આકાશ અને અજયના પિતા, એક નિવૃત્ત અને સંસ્કારી શિક્ષક.જેઓએ બાળપણમાં જ બંને ભાઈઓમાં દેશભક્તિ અને એકબીજા પ્રત્યેના સમર્પણના બીજ વાવ્યા.)૫. 'કોબ્રા' / 'ધી