લાલો 2 - પ્રકરણ 20

  • 176
  • 54

"આ એ જ દાનવ છે જેના વિશે હમણાં કાલકેય વાત કરી રહ્યો હતો." "એનો અર્થ એ થયો કે આપણે પાતાળ લોકના સૌથી ભયાનક રાક્ષસનો સામનો કરવાનો છે.." "અહીંના એ અંધકારથી ભરેલા એ દાનવને ગુફાનો દરવાજો ખોલવા માટે મજબૂર કરવાનો છે..!" શ્યામના ચહેરા ઉપરથી તો તેની બધી ઉત્સુકતા ફુરર થઈ ગઈ હતી.શ્યામના ચહેરા ઉપરનો ડર ભગવાને ભાંપી લીધો હતો એટલે તેઓ બોલ્યા,"અરે..! એટલું બધું ડરવાની જરૂર નથી. કોઈપણ શક્તિ જેટલી ભયાનક હોય તેની કમજોરી પણ એટલી જ મોટી હોય છે. આપણે તેની કમજોરીનો ફાયદો ઉપાડવાનો છે..""મને એ રાક્ષસ વિશે કંઈક કહોને પ્રભુ..!" શ્યામ ધીમા અવાજમાં બોલ્યો. તેના ચહેરા ઉપર હજુ પણ ડર હતો.“તે