માર્ગદર્શિકા

થોડા દિવસ અગાઉ મેં એક ફોલ્ડિંગ ટેબલ ઓનલાઈન ઓર્ડર કરી મંગાવેલું જે ઘરે મળતા જ જાતે ફિટિંગ કરવાનું શરૂ કર્યું પેલા એમ લાગ્યું કે" આમાં શું ? "" આતો સાવ સહેલું છે હમણાં ફિટ કરી નાખું..! "તરત જ ફિટિંગ કરવા ચોંટી પડ્યો અડધો કલાક મહેનત કરીને અડધું પોણું તો ફિટ કરી નાખ્યું પણ પછી આગળના ભાગ ક્યાં અને કેમ ફિટ કરવા કોઈ મેળ ખાતા નહોતો. મોબાઇલમાં તૈયાર ટેબલના ફોટાને બધું જોયું પણ કાઈ હળ હુજે નહીં પછી લાગ્યું કે  " આમાં કાંઈક ગડબડ થઈ છે " કંપનીમાં ફોન કર્યો તો તેમણે કીધું " પાર્સલ સાથે એક ત્રણ પાનાંની બુકલેટ (યૂઝર મેન્યુઅલ) હશે. એમાં