પરમાણ

        આ એક મારી સામે બનેલ સત્યઘટના આધારિત વાર્તા છે અને વાર્તાનો અંત જ બોધ છે.              રોજની જેમ હું મારી ફરજ પર ૧૦ વાગ્યે પહોંચી ગયો. અમારી ઓફિસ જિલ્લા પંચાયત કચેરી,ભાવનગર ગંગાજળિયા તળાવ(ભાવનગરનો મુખ્ય માર્કેટ વિસ્તાર)ની એકદમ નજીક આવેલી છે.       અમારા ઓફિસના પ્યુન હસમુખભાઈ સ્ટાફ માટે ચા લેવા માટે ગંગાજળિયા તળાવ પાસે રૂપમ ચોક ચાલીને ગયા હતા. ચા લઈને વળતા આવતા હતા ત્યારે આગળ રસ્તા પર તેમણે આ મુજબનું દ્રશ્ય જોયું        " રસ્તાની ડાબી સાઈડમાં એક પિયાગો રીક્ષાની પાછળની સીટમાં મહિલા પેસેન્જરો ચડી રહ્યા હતા જેમાં