ઈસ્લામિક સ્ટોરી 20 જંગે સિફ્ફીન પછી હઝરત અલીએ મદીનાથી ખિલાફતની ગાદી કુફામા ફેરવી લીધી હતી. જંગે સિફ્ફીનમા બન્ને તરફ મુસલમાનો નુ મોટા પ્રમાણમાં લોહી વહ્યુ હતુ અને આથી એક નવો ફિરકો સામે આવ્યો. જે ખારજી તરીકે ઓળખાયો.અને એ લોકોએ હઝરત અલી.મુઆવિઆ અને અમ્ર ઇબ્ને આસની હત્યાનો મનસૂબો બનાવ્યો.કારણકે એ લોકોને લાગતુ હતુ કે આ ત્રણેના કારણે જ મુસ્લિમોનુ લોહી વહ્યુ છે. પ્લાન મુજબ પચીસ જાન્યુઆરી 661 ના ફ્જરની નમાઝના સમયે એક સાથે ત્રણે ઉપર હુમલો કરવો જેથી કરીને જો એક ઉપર હુમલો થાય તો તે બીજાને ચેતવણી ના આપી શકે. કુફામા ઝેર પાયેલી તલવાર સાથે ઇબ્ને મુલજીમે હઝરત અલી પર હુમલો