ગઝલ - એ - ઇશ્ક - 12

(244)
  • 2.4k
  • 880

નમસ્કાર આપ સૌને! ઘણા સમય બાદ લાગણી વિભોર થઈ લખી રહી છું આશા રાખું છું કે આપ સૌને વાંચવું ગમશે. મારા તમામ વાચકોનો ખુબ ખુબ આભાર જેઓ આજ સુધી અકબંધ રહ્યા છે આપને ક્યારેય નિરાશા નહીં મળે તેવી ખાતરી સાથે મારી આ નવલકથાને આગળ ધપાવું છું.આપવીતિની ખાણખુલ્લા છો તો ખુલ્લા રહો, બંધ મુઠ્ઠીમાં પાપ છે!આઝાદી અનુભવો, જીવો! તમારી જ દાદ છે!છળ-કપટ અનુસરીને શત્રુની ક્યાં તાણ છે?પ્રામાણિક બની તરો, ખરેખર જો જાંક છે!વચન આપવા કરતાં પાળવા સારા ખરું ને!બાકી તો તૂટેલા વચનોની અહીં લાંબી હાર છે!નજીકના! હા કંપાવશે, દૂરના તો દૂર છે,"હા" એ જ ઝેરીલા ધારદાર કર વાર છે!સમજો જે તમે,