મોતના સ્નીકર્સ - પ્રકરણ 4

  • 650
  • 280

પ્રકરણ ૪ : મેરેથોનની દોડ અને શિકારીઓનો પીછોસાંજના સાત વાગ્યા.મુંબઈના દાદર વિસ્તારમાં આવેલી એક સામાન્ય ચાળમાં સમીર શાહ પોતાના રૂમમાં ઊભો હતો.તેના પિતા મહેશ  BEST બસના ડ્રાઇવર હતા અને માતા મીના ઘરેથી સીવણકામ કરીને પરિવારને મદદ કરતી હતી.સમીર બાળપણથી જ એક જ સપનું જોતો હતો—"એક દિવસ તે મહેનત કરીને ભારત માટે મેરેથોનમાં ગોલ્ડ મેડલ જીતવાનો."આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી મોંઘા સ્પોર્ટ્સ શૂઝ ખરીદવાનું સપનું વર્ષો સુધી અધૂરું રહ્યું હતું.આજે પહેલીવાર તેના પગમાં એક બ્રાન્ડેડ સ્નીકર્સ હતા. તે અરીસા સામે ઊભો રહીને જૂતા જોતો જ રહ્યો.મીના રસોડામાંથી બોલ્યાં,"સમીર... જમવાનું તૈયાર છે.""મમ્મી... આજે પ્રેક્ટિસ કરીને આવું પછી જમીશ."મહેશે અખબારમાંથી નજર ઉઠાવી."બેટા, બહુ