ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-11

(126)
  • 1.4k
  • 558

ગતાંકથી...ક્યારેક સામાન્ય લાગતા બે બોલ પણ કોઈના જીવનને સાચી દિશા બતાવી દે છે. એ વાત લવના જીવનમાંથી સાર્થક થઈ ગઈ હતી.ફ્રેશ થઈને તેણે નાસ્તા માટે સિટી તરફ જવાનું વિચાર્યું. પછી ત્યાંથી સીધું ઘરે જવાનું પણ મન બનાવી લીધું.પણ તેને ક્યાં ખબર હતી કે આજે એની જિંદગીમાં એક એવી કડી જોડાવાની હતી, જેનો સંબંધ તેની સામે જ ઊભેલી એક વ્યક્તિ સાથે હતો…અને એ વ્યક્તિનું નામ હતું...નિત્યા.પરંતુ લવ માટે…એ હજુ પણ માત્ર એક નામ હતુંલાગણી.હવે આગળ...આ તરફ…નિત્યા તૈયાર થઈને ઘરની બારી પાસે ઊભી રહી.સવારનો નરમ તડકો તેના ચહેરા પર પડી રહ્યો હતો. બહારનું આકાશ નિર્મળ હતું, પરંતુ નિત્યાના મનમાં જાણે વાદળો ઘેરાયેલા