લાલો 2 - પ્રકરણ 7

(496)
  • 1.5k
  • 798

મહર્ષિ દિવ્યદગ્ધીએ આંખો બંધ કરી ધ્યાન લગાવ્યું.થોડી ક્ષણો પછી…તેમણે આંખો ખોલી.તેઓ સમજી ગયા હતા કે તેમની તપસ્યા કેવી રીતે ભંગ થઈ હતી.પછી ક્રોધથી ધ્રૂજતા અવાજમાં તેઓ ઓસ્ટ્રસ તરફ જોઈને બોલ્યા —“તને કોઈ જીવિત પ્રાણી પસંદ નથી ને…?”“તો આજથી તું હંમેશા માટે એકલો થઈ જઈશ.”“તું બીજા જીવિત પ્રાણીને જોવા માટે તરસીશ… પ્રભુને પ્રાર્થના કરીશ…”“પરંતુ હે દુષ્ટ… તું ક્યારેય બીજા કોઈ જીવિત પ્રાણીને જોઈ નહિ શકે!”ઓસ્ટ્રસ ભયંકર ચિંગાડ કરવા લાગ્યો.પરંતુ મહર્ષિનો ક્રોધ હજુ શાંત થયો નહોતો.હવે તેમણે મહારાજ અને સૈનિકો તરફ જોયું.“અને તમે…!”“તમારા સ્વાર્થ માટે મારી તપસ્યાનો ભંગ કરાવ્યો છે.”“અતેથી આજથી તમે બધા આ હાથીની સાથે જ રહેશો.”“તેની ઉપર જ તમારો જન્મ