લાલો 2 - પ્રકરણ 4

  • 202
  • 56

દૈવી રથમાં બેસીને અવકાશની એ અદ્ભુત સફરમાં તેઓ પૃથ્વીથી ખૂબ દૂર આવી ગયા.રસ્તામાં ભગવાન શ્રી કૃષ્ણ શ્યામને અલગ અલગ ગ્રહો, તારાઓ અને આકાશગંગાઓ વિશે જણાવતા રહ્યા.કેટલાક ગ્રહો પર અજાણી પ્રકાશમય જીવસૃષ્ટિ વસતી હતી… તો ક્યાંક અંધકાર સિવાય કંઈ જ નહોતું.તેઓ અનેક અજાણી દુનિયાઓમાં ગયા.ઘણા અંતરિક્ષવાસીઓ સાથે વાત પણ કરી… પરંતુ કોઈને સ્વર્ગના માર્ગ વિશે કંઈ ખબર નહોતી.કેટલાક ગ્રહો એટલા સુંદર હતા કે શ્યામ ત્યાંથી પાછો જ આવવા માંગતો નહોતો… જ્યારે કેટલાક સ્થળો એટલા ભયાનક હતા કે ત્યાં એક ક્ષણ રોકાવું પણ મુશ્કેલ લાગતું હતું.પરંતુ…આટલી લાંબી સફર પછી પણ સ્વર્ગની કોઈ ભાળ મળી નહોતી.છેલ્લે તેઓ એક અદ્ભુત સુંદર અને રમણીય જગ્યા