.........્્્્ નમસ્કાર મિત્રો.... મારી આ વાર્તા એ સુંદર પ્રેમ કહાની છે... જેમાં બાળપણથી લઈને મૃત્યુના સમય સુધી પ્રેમ અમર રહે હૃદયમાં એ વાર્તા છે... મારી વિનંતી છે તમે એકવાર જરૂરથી વાંચજો અને મને સમજવાની કોશિશ કરશો... ખૂબ ખૂબ ધન્યવાદ..... સોનલ રાવલિયા......... સાંજના 06:00 વાગ્યા હતા અને આખું વાતાવરણ વરસાદી માહોલ માં ફેરવાઈ ગયું હતું. સુરતના તાપી રિવરફ્રન્ટ પર જાણે આકાશમાં વાદળોએ કાળી ચાદર ઓઢી હોય તે આખો આકાશ કાળું ઘોર થઈ ગયું છે. અને હવે ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થઈ ગયો. ... નદી કિનારે ભીની માટીની