એક છોકરી પણ બેવફા હોય છે?

(170)
  • 1.8k
  • 602

આજ થી 5 વર્ષ પહેલા ની વાત છે. જ્યારે હું b.ed ના છેલ્લા વર્ષ માં હતી. ત્યાર પછી કોરોના ચાલુ થયો.  કોલેજ મજા ના ટ્રેન માં બેસી ને જતા આવતા, મોજ મસ્તી કરતા, અંતાક્ષરી રમતા, કહેવાય ને જેને મળવું હોય એને ઈશ્વર મળાવી જ આપે છે. એક દિવસ ની વાત કરું. ભર ચોમાસુ બેઠી ગયું હતું ને વરસાદ પણ એવો જ પડે હો... અમે બધી બહેનપણી એ કોન્ફરન્સ માં કોલ કરી ને વાત કરી,  રિદ્ધિ બોલી આજે કોલેજ નથી જવું, સર ને કોણ કોલ કરશે? મેં કીધું ચાલુ રાખો કોન્ફરન્સ માં જ લઈ લવ.    મેં સર ને કોલ લગાવ્યો,