ઇસ્લામિક સ્ટોરી - 15

  • 602
  • 180

ઈસ્લામિક સ્ટોરી 15     દેડકાઓના અઝાબથી ત્રાસી ગયેલા ફિરઓને બીજા એક માણસને હઝરત મુસા(av)પાસે મોકલાવ્યો.એ માણસે મુસા પાસે આવીને કહ્યુ."ઓ મુસા.અમે આ દેડકાઓના અઝાબ થી ત્રાસી ગયા છીએ.મહેરબાની કરીને તારા અલ્લાહને કહે કે આ અઝાબને રોકી લે.""અલ્લાહ તો પરમ કૃપાળુ અને અતી દયાળુ છે એ ચોક્કસ અઝાબને રોકી લેશે.પણ અમારા બની ઇસરાઈલોનુ શુ?" મુસાએ એ માણસને પૂછ્યુ.ફિરઓનના એ માણસે જવાબ આપતા કહ્યુ."ફિરઓને કહ્યુ છે કે તે બની ઇસરાઈલો ને આઝાદ કરવા તૈયાર છે.અને એ તારા અલ્લાહ ઉપર ઈમાન પણ લઈ આવશે"મુસાએ આંખો બંધ કરીને અલ્લાહને ગિરિયાઝારી કરી."યા અલ્લાહ.રોકી લે આ અઝાબને." અને થોડીક જ વારમા દેડકાઓ ગાયબ થઈ ગયા.હઝરત મુસા ફરીથી ફિરઓન