11 ટાસ્ક્સ - Chapter 22

  • 198
  • 86

“હેય આશુતોષ...આજ સાંજે તું લાવણ્યા ને મળવા જવાનો છે? એક બાજુ તું દોદોહી સાથે લગ્નની વાત ચલાવી રહ્યો છે ત્યારે બીજી બાજુ લાવણ્યા સાથે મિટિંગ કેમ કરી રહ્યો છે? તને હજી એના પ્રત્યે લાગણી જેવું લાગે છે?”સવારે આશુતોષ એના રોજિંદા સમય કરતા વહેલો ઉઠ્યો હતો. એલાર્મ વાગતાની સાથે જ એણે એ બંધ કર્યું હતું ને એક ઝટકા સાથે પથારીમાંથી તરત ઊભો થઈ ગયો હતો. એને યાદ હતું કે આજથી જ એણે રોજ સવારે નિયમિત ચાલવા જવાનું છે.  એણે ઝડપથી બ્રશ કર્યું હતું ને કપડા બદલી એની બિલ્ડિંગની બાજુમાં જ આવેલા ગાર્ડનમાં ચાલવા ગયો હતો.એને હતું કે અહીં બીજા ઘણા બધા