રિટર્ન ટુ રૂટ્સ એક ડિજિટલ વિજ્ઞાન

  • 334
  • 90

Concept આ પુસ્તક આજના સમયમાં એવા પરિવારની વાર્તા છે જે સુખ સુવિધા અને ટેકનોલોજીથી ઘેરાયેલો છે પણ ક્યાંક ને ક્યાંક જાણતા પોતાના મૂળ સંસ્કારોથી દૂર જઈ રહ્યો છે પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ટેકનોલોજી આપણો હાથ બની શકે પણ આપણું હૃદય તો આપણા સંસ્કારો જ હોવા જોઈએ. મુખ્ય પાત્ર આર્યન : એક સોફ્ટવેર કંપનીનો માલિક તેની માન્યતા : દરેક સમસ્યાનો ઉકેલ એપ or AI. પ્રેક્ટીકલ અને પરંપરાને સમય બગાડ કહે. સંઘર્ષ : મોટો પ્રોજેક્ટ એવું કે AI કે જે લોકોને માનસિક શાંતિ આપે. પણ અંતે પોતાને સમજાય છે કે મશીન ક્યારેય શાંતિ આપતું નથી.આધુનિક ગુજરાતનું ધમધમતું આઈટી ક્ષેત્ર નું હબ એટલે અમદાવાદ. સાબરમતી ના તટ