અનુભવ - પાર્ટ 4

  • 202
  • 1
  • 62

નેહા નેહા.... પાછળ થી અન્નુ બૂમ પડતી આવી.. હા બોલ અરે નેહા હોસ્ટેલ માં હું પેહલી વાર આવી છું યાર કેટલું મસ્ત છે વાતાવરણ...હા હા હા સાચે જ અન્નુ મસ્તન છે પણ મજા ની વાત એ છે કે તે આપડી ક્લાસ માં એક છોકરો છે તું એ જોજે એક દમ હેન્ડસમ છે.. ચલ જલ્દી... બંને જણા ભાગતા ભગતા કેન્ટીન માં પોચ્યા.. અન્નુ ક્યા છે એ ભાઈ એટલે એ છોકરો નેહા  હાહા એ નું નામ છે પવન... જો આયો બારી માં બેઠેલી અન્નુ એ બહાર જોયું તો પવન સામે જ હતો બાઈક માં જોઈ ને હેર સેટ કરતો હતો... પવન એ અનનું ને જોયું