નમસ્કાર મિત્રો કેમ મજા માં... છેલ્લો પ્રેમ બુક માં તમારું સ્વાગત છે.સોલંકી મનોજભાઈ 8401523670(પ્રેમ ની શોધ માં)આખરે ગણી મહેનત અને ભૂતકાળ ને વર્તમાન માં લાવી ને આશુ માટે એક ડાયરી તૈયાર કરી તેના અંદર તમને ખબર છે પહેલી નજર થી મળી ને મને ઇગ્નોર કરવા સુધી બધું લખી નાખ્યું હતું બસ હવે એવી રીતે આપવવી તે નક્કી કરી લીધું હતું હું બાઇક લઈને હાઈવે પહોંચી ગયો ડાયરી મારે તેને રૂબરૂ જ આપવી છે, ભલે તે લેવા તૈયાર ન હોય. હું હાઈવે પર તે ની રાહ જોઈ રહ્યો હતો અને અંતે તે હાઈવે પર આવી પણ મારી સામે નફરત ની નજર થી