પેડ્ડી

  • 310
  • 1
  • 82

પેડ્ડી-રાકેશ ઠક્કર         દક્ષિણ ભારતની ફિલ્મોનો એક જમાનો હતો જ્યારે તેમના કન્ટેન્ટ અને લાર્જર ધેન લાઈફ સિનેમાની આખી દુનિયા દીવાની હતી, પણ ક્યારેક ક્યારેક પેન-ઇન્ડિયા હિટ આપવાના અતિશય ઉત્સાહમાં એવું ભેલપુરી જેવું સિનેમા બની જાય છે જે દર્શકોને હસાવવા કે રડાવવાને બદલે વિચારતા કરી મૂકે છે. રામચરણની બહુચર્ચિત ફિલ્મ ‘પેડ્ડી’ નું પણ કંઈક આવું જ થયું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક શાનદાર સ્પોર્ટ્સ ડ્રામા તરીકે પ્રમોટ કરવામાં આવી હતી પણ થિયેટરમાં પગ મૂકતા જ ખબર પડે છે કે આ તો વાર્તાઓની એવી ખીચડી છે જેમાં તમને 'દંગલ', 'સુલતાન', 'ભાગ મિલ્ખા ભાગ', 'ચંદુ ચેમ્પિયન' અને 'પુષ્પા' જેવી