પહેલો પ્રેમ એહસાસ - 1

(126)
  • 1.7k
  • 750

ભાગ - ૧. પહેલી નજરે જોઈને મુખ્ય પાત્રો:-આનિયા - ૧૭ વર્ષની, મજાકિયા, મસ્તીખોર અને આકર્ષક છોકરી છે કરન - ૨૦ વર્ષનો, શાંત અને બુદ્ધિશાળી છોકરો છે             આનિયા નાનપણથી જ મજાકિયા અને મસ્તીખોર વિદ્યાર્થીની હતી. આનિયા તેની નિશાળની સૌથી વધુ મસ્તીખોર વિદ્યાર્થીની હતી. આનિયા ની બેસ્ટ ફ્રેન્ડ સિયા છે.આનિયા નું સપનું જાપાન જાવા નું છે.આનિયા ને ચિત્રો બનાવવામાં ખૂબ રૃચિ છે. હવે આનિયા ધોરણ ૧૧ માં આવી ગય છે અને તેણે આગળ કોમર્સ લેવા નું કહે છે આ બાબતે તે તેની બહેનપણી સાથે વાતચીત કરી રહી હતી