અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 8

  • 336
  • 104

અંતિમ અધ્યાયસૂત્ર:૭ કુદરત ઉવાચ:કરોડો વર્ષો થી સ્થિત એવા મારા અસ્તિત્વે  ઘણા પરિવર્તનો જોયા અને આ પરિવર્તનો ની સાથે સાથે ઘણી પેઢીઓ મેં વીતતી જોઈ. તથા  ભવિષ્ય માં પણ જોતો  રહીશ.અહીંયા જે પણ શ્વાસ લે છે, એને મારી પ્રણાલી જ ચલાવે છે. મેં પૂર્વે કહ્યું તેમ આયુષ્ય અને ઈચ્છાઓ અનિશ્ચિત છે પણ કુદરત એટલે કે મારા માં શ્વાસ લેનાર પ્રત્યેક વ્યક્તિ સમજી અને જાણી લે કે મારા જતન માં એમનું જતન અને પતન માં એમનું પતન છે. કારણ કે સર્વે જીવો અંતે મારાથી જ અસ્તિત્વ પામે છે અને મારા જ અંશ છે.મારા મહાન પરિવાર ના સૌથી વિશેષ એવા અને સૌથી સમજદાર