અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 7

  • 100

કુદરત ના સ્વરૂપ ,તેના નિયમો અને કાર્યપ્રણાલી વિશે.સૂત્ર : ૫ ( કુદરતી આપદાઓ વિશે સ્વયં કુદરત જણાવે છે.)કાળ સ્વરૂપ પણ છે મારું જેને મનુષ્ય વિપદા કે કુદરતી આપત્તિ કહે છે. મારા પંચતત્વો માં અતિરેક અથવા અભાવ સર્જાય ત્યારે આવા પ્રસંગ સર્જાય છે.ક્રોધ, વિનાશ અને હિંસા પણ મારામાં એટલા જ સહજ છે જેટલા પ્રેમ, સર્જન અને સંરક્ષણ. મારું એક સંતુલન ચક્ર છે.. એમાં કોઈ પણ પ્રકાર ની છેડતી વિનાશ ને આમંત્રણ છે.મારો એક જ સ્વભાવ છે ,જે ક્ષણ માં હું જે પણ કરું છું.. ભરપૂર કરું છું. હું એક થી એક સમજદાર , શાંત અને મુસદ્દી વ્યક્તિઓ ને જન્મ પણ આપી