અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 6

  • 88

સૂત્ર : ૩  ( ખંડ :૨)સમાજ ની કૃત્રિમ શિક્ષાઓ મનુષ્ય ના અહમ અને ભાવ જગત સાથે જોડાઈને મમત્વ ઊભું કરે છે.મનુષ્ય નો અહમ અને ભાવ જગત એના સમય ની ગતિ નક્કી કરે છે.સમાજ ની શિક્ષા અને વૃત્તિઓ થી અહમ મજબૂત બને છે અને ભાવ જગત માં મહત્વકાંક્ષા અને સંઘર્ષ ની લાગણી મજબૂત થાય છે.જ્યારે વ્યર્થ ના સંઘર્ષ ,ચિંતા ,દુઃખ ની લાગણી જે મનુષ્ય ના " હું" સાથે એટલે કે અહમ સાથે જોડાયેલી છે, એ હળવી થાય ત્યારે સમય તીવ્ર ગતિ એ પસાર થાય છે. જેને મનુષ્ય સુખ નો સમય કહે છે.આમ સુખ કે દુઃખ એ સમય ની ધીમી અથવા તીવ્ર