DHAVA DODIYA'S : Last Conversion

  • 168
  • 68

રાજકોટના માધ્યમવર્ગીય સોસાયટીના એક શ્રુખલામાં વહેચાયેલ મકાનો ની સવાર એક શાંતિમય રીતે પડતી હોઈ છે. અહીંયા લોકો પોત - પોતાના કામથી કામ રાખે છે. સવારમાં અહીં રાત્રીના સ્મશાન જેટલી નીરવ શાંતિ કાયમ અખંડ રહેતી. એ સોસાયટીના છેલ્લા મકાન પણ શાંતિ બરકરાર રહેતી. એ મકાનમાં એક યુવક રહેતો હતો જે કોઈ ને કામ સિવાય બોલાવતો નહિ તેથી સોસાયટીના લોકોએ ભાગ્યે તેને બોલતા જોવે.આ ઘરમાં સમયસર કચરા - પોતા ન થવાથી અહીં ફર્શ પર ધૂળ જમા થાઈ ગઈ હતી. તે મકાનના એક રૂમમાં તે યુવક સૂતો હતો. તેની આસ - પાસ લગભગ ૭૦૦ - ૮૦૦ થી પણ વધુ પુસ્તકો ની થપ્પીઓ ખડકાયેલ