ખંડ:૨:આત્મજાગૃતિ નું વિવરણસૂત્ર :૧કુદરત ઉવાચ:ઋતુ નિશ્ચિત છે.દિવસ-રાત અને સમય પણ,શ્વાસ લેવો અને મૃત્યુ,જાગવું અને ઊંઘવું,મેળવવું અને ગુમાવવું,ચાલવા માટે કયોપગ ઉપાડવો એ પણ નિશ્ચિત છે.અનિશ્ચિત છે, તો માત્ર આયુષ્યની સીમા, અને મનુષ્યની ઇચ્છાઓ. આયુષ્યની સીમા પર આપણો વશ નથી,ઇચ્છાઓ પર કામ કરી શકીએ છીએ. અત્યારે જ પ્રસન્ન અને સંતોષી થઈ શકીએ છીએ, અથવા ચિંતામાંઉદ્વેગપૂર્ણ રહી શકીએ છીએ.આ જ ક્ષણે આપણો વશ ચાલી શકે છે, નિયતિ ભલે ગમે તે હોય, (જીવન) માત્ર ક્ષણોનો નિયતસંગ્રહ છે. પરિણામ પર વશ નથી આપણો, ક્ષણની મનઃસ્થિતિ પર છે, આનું જ ધ્યાન રાખવું એ જ જાગૃતિ છે.ભાવાર્થ : કુદરત ની વાતો સરળ છે.. હમેશા તરત ગળે ઉતરી શકે .. કોઈ પણ સમયગાળા ના જીવીત વ્યક્તિ માટે અનુકૂળ હોય એ