અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 2

  • 98

માનવ ની વિશેષ ક્ષમતાઓ અને વિકાસ અંગે કુદરત ના સૂત્રો. આ સૂત્રો દ્વારા કુદરત સમય સાથે માણસે જે પ્રગતિ સાધી છે એની યાત્રા વિશે જણાવે છે.સૂત્ર :૩જે ભાષા, તર્ક ,બોધ મનુષ્ય પાસે છે ,તેના થી મનુષ્ય કુદરત ની અન્ય પ્રજાતિઓ કરતા વિશેષ છે,તેની પાસે વધુમાં પ્રભાવશાળી  સમાજ બનાવવાની પણ ક્ષમતા છે, તે આધ્યાત્મ તેમ જ વિજ્ઞાન દ્વારા રહસ્યો ઉકેલી શકે છે.આ ક્ષમતા થી મનુષ્ય બીજા બધા જ જીવો કરતા વધુ વિકાસ પ્રાપ્ત કરી શકે છે ,તેની પાસે હાસ્ય , મનોરંજન તેમજ ઉત્સવ ઉજવવા ની આવડત પણ છે જેથી આ વિકાસ ને તે માણી શકે,આટલી બધી ક્ષમતાઓ ધરાવતો મનુષ્ય જો દુઃખી