ભારતની industrial દુનિયામાં જો કોઈ બ્રાન્ડ “જોડાણ” નું પ્રતિક બની હોય, તો તે છે Pidilite Industries.અને આ સામ્રાજ્ય પાછળનું નામ — Balvant Parekh.આ માત્ર glue અથવા adhesive ની કંપનીની વાત નથી…આ છે એક એવા માણસની સફર, જેમણે લોકોના તૂટેલા ફર્નિચર જ નહીં, પણ કરોડો સપનાઓને પણ જોડ્યા.અને અંતે સમાજ માટે hospital, education અને સેવા સુધી પહોંચાડ્યું.શરૂઆત – મહુવા થી મુંબઈBalvant Parekh નો જન્મ ગુજરાતના મહુવા પાસે એક સામાન્ય જૈન પરિવારમાં થયો.ઘર સંપન્ન નહોતું, પરંતુ સંસ્કાર, મહેનત અને વ્યવહારિક બુદ્ધિ ભરપૂર હતી.તેમણે law નો અભ્યાસ કર્યો.પરંતુ વકીલાત કરતાં વેપાર તરફ વધુ ઝુકાવ હતો.સ્વતંત્ર ભારતની શરૂઆતના દિવસો…દેશ industrialization તરફ જઈ રહ્યો હતો.પણ