નિરમા ::::ભારતના business history માં જો “ordinary માણસથી extraordinary industrialist” ની સૌથી પ્રેરણાદાયક વાર્તા પૂછાય, તો તેમાં Karsanbhai Patel નું નામ જરૂર આવે.આ વાર્તા માત્ર detergent powder ની નથી.આ વાર્તા છે — એક chemistની, એક પિતાની, એક Gujarati entrepreneurની, અને એ માણસની જેણે multinational companies ને પડકાર આપ્યો.1960ના દાયકાનું ભારત કલ્પવો.ઘણા middle-class ઘરોમાં washing machine નહોતી. Detergent powder luxury ગણાતું. બજારમાં મુખ્યત્વે Surf હતું — મોંઘું અને upper-class માટે. સામાન્ય માણસ સાબુથી કપડાં ધોતો.એ સમયે ઉત્તર ગુજરાતના ખેડૂત પરિવારમાં જન્મેલા કરસનભાઈ chemistry graduate બન્યા. પછી Ahmedabadમાં lab technician તરીકે કામ શરૂ કર્યું — પહેલા New Cotton Millsમાં અને પછી Gujarat