JadeBlue ની વાર્તા માત્ર કપડાંની બ્રાન્ડની નથી. આ વાર્તા છે અમદાવાદના બે ભાઈઓની — Jitendra Chauhan અને Bipin Chauhan — જેમણે નાનકડી tailoring shop થી શરૂઆત કરી અને પછી “Modi Kurta” અને “Modi Jacket” ને દેશ-વિદેશ સુધી પહોંચાડ્યા.શરૂઆત Town Hall પાસેની સાદી દુકાનથી થઈ.1981માં બંને ભાઈઓએ “Supremo Clothing & Menswear” નામથી નાની tailoring shop શરૂ કરી. દુકાન બહુ મોટી નહોતી — લગભગ 250 sq ft જેટલી. પણ કામમાં perfection હતું. તેમના પરિવારની 6 પેઢી tailoring સાથે જોડાયેલી હતી. પિતા Chimanlal Chauhan પણ જાણીતા tailor હતા. JadeBlueતે સમયનું અમદાવાદ આજની જેમ glamorous નહોતું. Town Hall, Ellisbridge અને Gujarat College આસપાસના વિસ્તારમાં middle-class