તેજાબ અટેક ન્યાય

  • 102

"દર ૧૦૦ માંથી ૮૫ થી ૯૦ ગુનેગારો કાં તો છૂટી જાય છે અથવા જામીન પર ફરે છે! અદાલતોમાં સજાનો દર માત્ર ૪% થી ૧૭% કેમ? વાંચો એસિડ એટેકના આંકડા પાછળનું ભયાનક અને નગ્ન સત્ય..."#ન્યાય લેખિકા Mansi Desai Desai Mansi Shastri કાયદો કાગળ પર મજબૂત, પણ ન્યાયતંત્રમાં તેજાબ ફેંકનારાઓનો સજાનો દર કેમ આટલો બગડેલો? વાંચો આ નગ્ન અને કડવું સત્ય! જ્યારે કોઈ વિકૃત નરાધમ સમાજમાં ઉછરેલી એક દીકરીના ચહેરા પર તેજાબથી હુમલો કરે છે, ત્યારે એ માત્ર એનો બાહ્ય ચહેરો નથી બગાડતો, પરંતુ એની આખી જિંદગી, એની કારકિર્દી, એના ભવિષ્યના તમામ સપના અને એના આખા અસ્તિત્વને ક્ષણભરમાં જીવતા જીવ ભૂંજવી નાખે છે. આપણે ગુસ્સામાં આવીને રાડ