આપણી સવાર.

(471)
  • 2.1k
  • 766

તમારી સવાર કોઈ ચોરી તો નથી લેતું ને?આપણામાં એક કહેવત છે, જેની સવાર સારી જાય એનો દિવસ સારો જાય છે. તમે મોડા ઉઠતા હોવ અને કોઈ દિવસ વહેલા ઉઠીને બહાર ડોકિયું કરો છો ત્યારે તમને કંઈક અલગ લાગે છે અને મનને તાજગી લાગે છે. સવાર સવારમાં તમે કોઈ સુંદર દ્રશ્ય જોવો છો ત્યારે પણ મન પ્રફુલ્લિત થઈ જાય છે અને સવારની શરૂવાત સારી અને પોઝિટિવ થાય છે, પરંતુ સવાલ એ છે કે ખરેખર આપણી સાથે આવું થાય છે? ખરેખર આપણી સવાર આપણે ઇચ્છીએ છીએ એવી જ છે? શું આપણી સવારની શરુવાર આપણા હાથમાં છે? કે બીજાના હાથમાં છે? આજના જમાનામાં