ઇસ્લામિક સ્ટોરી - 10

  • 608
  • 262

ઈસ્લામિક સ્ટોરી 10   અલ્લાહે મુસાને કહ્યુ."એ મુસા હું તને મારો સંદેશવાહક યાને મારા પયગમ્બર તરીકે તારી નિમણુંક કરું છુ." મુસાએ સજદામા જતા અલ્લાહનો આભાર માન્યો.અને હાથ ઉંચા કરીને અલ્લાહ પાસે આજીજી કરી."યા અલ્લાહ.હું તારો શુક્ર ગુઝાર છુ કે તે મને તારા કાર્યો કરવા માટે પસંદ કર્યો.પણ મારી તારી આગળ યાચના છે કે તુ મને ગુઢ રહસ્યોનુ જ્ઞાન આપીને મારી છાતી પર વિટળાયેલા અજ્ઞાનના પરદાઓને હટાવી દે.મારી લડખડાતી જીભને સ્થિરતા આપ.અને તે જે કામ માટે મને પસંદ કર્યો છે એ કામમા મારા મોટા ભાઈ હારુનને મારો સહાયક બનાવ." ફરીથી અલ્લાહનો સ્વર સંભળાયો."મેં તારી તમામ વિનંતી કબુલ કરી છે.હવે તુ કોઈ પણ ખોફ વગર