પત્ર

  • 500
  • 150

વહાલા પપ્પા આજે પાંચ વર્ષ પછી તમારી સામે દિલ ખોલીને વાત કરવા આ પત્ર લખી રહી છું. લગ્ન વખતે જ્યારે મેં આ ઘરનો ઉંબરો ઓળંગ્યો હતો, ત્યારે આંખમાં નવા સપના હતા, પણ એ ખબર નહોતી કે આ સપનાઓ એક દિવસ કાચની જેમ તૂટીને મારી જ આંખોમાં વાગશે. પપ્પા, તમારી લાડકી દીકરી હવે એ નથી રહી જે તમે મને વિદાય કરતી વખતે જોઈ હતી.આ પાંચ વર્ષના એક-એક દિવસમાં મેં જે સહન કર્યું છે, તે શબ્દોમાં કદાચ નહીં સમાય, પણ મારે આજે તમને બધું જ કહેવું છે.મૌનનો બોજ અને અપેક્ષાઓઆ ઘરમાં આવ્યા પછી મને સમજાયું કે દીકરી પાસે ફક્ત સંસ્કાર જ નહીં, પણ