સફળતા?? - 3

  • 188
  • 56

રોહનને અટકાવતા કહ્યું , “હા ! મને ખબર છે  , પણ મારે હવે તારા પાસે થી કશું નથી જાણવું … , સફળતા ફક્ત ને ફક્ત પૈસા જ નક્કી કરે છે લાગણી તો મળી રેહશે પરંતુ પૈસા ન હોઈ તો કયા સુધી ચાલશે??? જ્યારથી મારા પાસે પૈસા ,નામના આવી ત્યારથી માણસોની મને મળવા માટે લાઇન લાગે છે , તને શું ખબર છે .. લોકો જીવનમાં સમયની વેલ્યુ કરે છે હું સમય કરતા પહેલા ચાલુ છું એ મારી મેહનત છે મારો પરિશ્રમ છે . આ નામના , આ કંપની તને શું લાગે એમજ ઊભી થઈ ?? મને તો ક્યારેય તો ૨૪ કલાક પણ