આજકાલ અનેક પ્રકારના દિવસ છે. એમાંનો એક આ સ્લીપ ડાઈવર્સછે .આનો એક ફાયદો એ છે, કે પતિ પત્ની અલગ નથી રહેતા ,સાથે જ રહે છે .પણ સ્લીપ (ઊંઘવું) ઊંઘવાના ટાઈમે બેઉ અલગ અલગ બેડરૂમમાં સુવે છે .અને આજે આ રેશિયો 30 ટકા ઉપર છે .એવું નિષ્ણાતોનું માનવું છે. અગાઉ ના યુગમાં ,જ્યારે આપણા દાદા દાદી હતા. એ ટાઈમે રૂમની અગવડ અથવા બાળકો થોડા મોટા થાય. એટલે માતા પિતા અલગ રૂમમાં સુતા અથવા એક જ રૂમમાં માતા બાળકો સાથે જમીન પર પથારી કરીને સુવે અને પિતા પલંગ (ખાટલા)પર. પણ આજના આધુનિક યુગમાં પોતાની સ્વતંત્રતા ના છીનવાય. એના