સાત સમંદર પાર - ભાગ 10

(321)
  • 1.9k
  • 1
  • 998

મિલાપે પ્રેમથી પ્રિયાંશીના બંને હાથ પકડી લીધાં અને તેને ચૂમી લીધાં અને તેની આંખોમાં આંખો પરોવીને તે પ્રિયાંશીને કહેવા લાગ્યો કે, "પિયુ એક વાત કહું તને, હું યુ એસ એ જતાં પહેલાં તારી સાથે એંગેજમેન્ટ કરી લેવા ઈચ્છું છું. તો હું તારા મમ્મી-પપ્પાને આવીને મળી શકું છું..?"પ્રિયાંશીએ મિલાપને સમજાવ્યું કે, "મારા મમ્મી-પપ્પાને પછી મળવા આવજે, પહેલાં તારા મમ્મી-પપ્પાને તો કન્વિન્સ કરી લે. (મિલાપને પ્રિયાંશીની વાત યોગ્ય લાગી. તેથી તેણે પહેલા પોતાના મમ્મી પપ્પાને  આ વાત કરવાનું નક્કી કર્યું.)મિલાપના પપ્પાનું નામ મિહિરભાઈ હતું. મિહિરભાઈ એટલે એક ખડ્ડુસ બિઝનેસમેન.. જે સ્વભાવે થોડા ગુસ્સાવાળા અને પોતાના મોભા પ્રમાણે રહેવા વાળા હતા. મિલાપની પ્રિયાંશી