સંબંધો માં ઓવરથિંકીગ

(1.1k)
  • 2.2k
  • 478

આજના યુવાનો (દીકરા દીકરી) એ લોકો એટલું બધું વિચારે છે. બધા માટે વિચારે છે.કેરિયર માટે,લાઇફ માટે અને સૌથી વધારે સંબંધ માટે.   જ્યારે કોઈને પોતાના પાર્ટનર શોધવા હોય.ત્યારે તો તે એટલું બધું વિચારે છે.કે વાત ન પૂછો.વિચારવું  જરૂરી છે જે.પણ એ લોકો વિચારી (ઓવર થિન્ક)ને પોતાના ક્રાઈટ  એરીયા નક્કી કરે. ક્રાઇટ એરિયામાં સીટી નક્કી હોય. સામેની વ્યક્તિનો દેખાવ, એમની ઇન્કમ અને કઈ ફોરવીલ વાપરે છે. એના ઉપરથી માપદંડ નક્કી કરે. તમે કલ્પના ન કરી શકો એટલું વિચારે.    અને આ  બધું કેરિયર માટે પણ વિચારે.બધું વિચાર