ઈસ્લામિક સ્ટોરી 1વહાલા વાંચક મિત્રો.ઇસ્લામનો પવિત્ર મહિનો રમજાન અત્યારે ચાલી રહ્યો છે. અને તે 1/3 જેટલો પૂરો પણ થવા આવ્યો છે.અને જ્યારે આ લેખ તમારા હાથમા આવશે ત્યારે કદાચ પૂરો થઈ ગયો હશે યા પુરો થવા આવ્યો હશે. આજથી હર અઠવાડિયે એક ઇસ્લામિક સ્ટોરી રજૂ કરવાની હું કરીશ. ઇન્શાલ્લાહ. *બિસ્મિલાહિર રહેમાનીર રહીમ* તો શરુ કરુ છુ પહેલી સ્ટોરી પયગમ્બર હઝરત મુસા (av)થી. હિંદુ અને મુસ્લિમ ધર્મના અમુક કથાનકોમા કેટલુ બધુ સામ્ય છે તે તમને આ સ્ટોરી વાંચતા વાંચતા સમજાતુ જશે.તો ચાલો શરુ કરીએ સફર આપણી ઈસ્લામિક સ્ટોરીની.હઝરત મુસાને કલીમુલ્લાહ તરીકે