નિહારિકા

  • 266
  • 66

ये मेरा प्रेम पत्र पढ़कर के तुम नाराज़ ना होनाके तुम मेरी ज़िंदगी हो, के तुम मेरी बंदगी हो !60 વર્ષના નિમિતભાઈ  પોતાના બંગલામાં બનાવેલી લાઇબ્રેરી રૂમમાં બેઠા બેઠા પુસ્તક વાંચતા હતા. આ તેમનો નિત્યક્રમ હતો, સવારની દૈનિક ક્રિયા પૂર્ણ કરી બપોરે 12:00 વાગ્યા સુધી લેબોરેટરીમાં બેસી અને વાંચવું બપોરે 12:00 વાગે જમી 3 વાગ્યા સુધી આરામ કરવો. ૩ વાગ્યે ઉઠી ચા પી ફરી લાઈબ્રેરીમાં બેસવું સાંજે 08:00 વાગ્યા સુધી. રાત્રે 8:30 એ જમી માં બેસવું ચેક રાત્રે 11 વાગ્યા સુધી. કદાચ આ વિશે જાણી કોઈને નવાઈ લાગે પણ હા આ વ્યક્તિએ પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું.