પસંદગી

  • 260
  • 76

   દરેક વ્યક્તિ પોતાની પસંદગીનું જીવન જીવવા ઇચ્છતી હોય છે. આ ખોટું નથી પણ યાદ રાખો ,તમારી પસંદગી સાચી છે. કે ખોટી તે સમય બતાવશે .બરાબરને!      આમ તો જીવનની કડવી સચ્ચાઈ એ છે .કે માણસનું પોતાનું નામ પણ પોતાની પસંદગીનું નથી. (કોઈ પાછળથી બદલાવે. મોટા થઈને તો અલગ વાત છે.) એ પણ તમારા ફેમિલી એ પાડેલું છે. એ જ રીતે માણસને ક્યાં જન્મ લેવો ?ક્યાં મૃત્યુ થવું ?એ પણ આપણી પસંદગીમાં નથી. છતાં પણ આપણે એવી ડંફાસ મારીએ છીએ કે હું મારી ચોઈસ (choice) નું જીવું છું. જે જીવનને મોટા બે નિર્ણયો છે. તે આપણી ચોઇસના નથી.ચાલો, આ થોડી