Mubai, Indiaપ્રિયાંક - પ્રિયાંક બંસલ.. એક મારવાડી કુટુંબ માંથી આવતો 24 વર્ષ નો છોકરો... તેના પિતા જયેશભાઈ ને ફેબ્રિક નો બિઝનેસ હતો.. વર્ષો થી તેઓ આ બિઝનેસ માં જોડાયેલા હતા.. તેમણે દિવસ રાત એક કરી ને ખૂબ મોટું નામ મેળવ્યું હતું.. જેને તેમનો એકમાત્ર દીકરો પ્રિયાંક સારી રીતે સંભાળી રહ્યો હતો.. જયેશભાઈ નો જે બિઝનેસ ફક્ત ગુજરાતમાં જ હતો.. તે પ્રિયાંક ના સંભાળ્યા પછી આખા ઈન્ડિયા માં ફેલાવા લાગ્યો હતો.. ને તેમની શરૂઆત તેમણે મુંબઈમાં પોતાની બ્રાન્ચ ખોલવાથી કરી હતી... ને આજ તે બ્રાન્ચ ને ખૂબ સારો નફો થયો હતો તેની પાર્ટી હતી.. જેમાં માયાબેન જેમની મુંબઈ માં એક કપડાની