.આજે "વેલેન્ટાઈ ડે" .પ્રેમ નો દિવસ કહેવાય છે.પણ આપણે ત્યાં તો પ્રેમ નું અલગ જ મહત્વ છે. સંત કબીરદાસ નો પ્રસિધ્ધ દોહો, પોથી પઢી પઢી જગમુઆ, પંડિત ભયા ન કોઈ. ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય. આમાં સંતકબીર દાસ ભગવાનની ભક્તિ ની વાત કરે છે.પણ આપણા સંબંધો માં પણ આનું એટલું જ મહત્વ છે.પ્રેમ શબ્દ નો અર્થ આમતો બહુ ગુઢ છે. લગભગ દરેક વ્યક્તિ ને જીવનમાં એક વખત પ્રેમ થાય જ છે.કદાચ કોઈક આમાંથી બાકાત હશે! આપણો પ્રેમ મીરા અને રાધાજી જેવો પરલૌકિક નહી પણ આ લોક નો હોય છે.ખરેખર ભગવાન