૨૭ સૂત્રો

(૧) પોતાનું શરીર જ તમારો સમય છે. (૨) શરીર જ્યાં છે તે ક્ષણ અનુભવો.(૩) તમારી સમજ અને વિચારો તમને પજવતા હોય તો ચેન ,સુકૂનની અનુભૂતિથી દૂર રહેશો.(૪) જેટલી ચેન, સુકૂન ની અનુભૂતિ ઓછી એટલો સમય તમને વધુ કષ્ટપૂર્ણ લાગશે.(૫) મોજ મસ્તી માં સમય જલ્દી પસાર થશે.(૬) કર્મ કરવામાં સરળતા છે. યત્ન કરવા માં કષ્ટ.(૭) જે બનવા માંગો છો.. એ કર્મ કરો. જે પામવા માંગો છો એના માટે યત્ન કરવો પડે છે.(૮) સરળતા અને હળવાશથી કરેલી વાતો જલ્દી સમજાય છે.(૯) જે તમારો સમય મસ્તી ,ચેન અને સુકુન થી ભરી દે એવો દોસ્ત સારો.(૧૦) કંઈક શીખવા મળે અથવા ધન મળે એ બન્ને પ્રોજેક્ટ