બંધન

  • 116

         બંધન    આ શબ્દ સાંભળી ને  તમને અણગમતી ફિલિંગ આવશે.પણ બંધન જરૂરી છે.અને એ આપણને પ્રકૃતિ શીખવે છે.યાદ રાખો .       જો દરિયા ને કિનારા ના હોય તો ? નદીને કિનારા ના હોય તો? આજે ગીર ના અભ્યારણ માં માણસ નો પગપેસારો થયો.તો સિંહો બહાર નીકળ્યા.અને લોકો પરેશાન થયા.માણસ ને બંધન નથી ગમતું.પણ બીજાને બાંધવા જરૂર ગમે.     એવી રીતે સંબંધો માં પણ બંધન જરૂરી છે. આજે. બાળકો લગ્ન ની ના પાડે છે.અમારે બંધન ના જોઈએ.  પણ વિચારો મિત્રો,તમો ક્રિકેટ જોવો છોને? કેટલા નિયમો છે.અહીં જાય તો ૪ રન, બાઉન્ડ્રી ની બહાર જાય તો ૬ રન.આ