વિસ્મૃતિ

  • 160
  • 56

રિયા - 22 વર્ષની એક સામાન્ય છોકરી.. હાલ લંડનની ક્વીન મેરી યુનિવર્સિટી ઑફ લંડન માં msc in physics નો અભ્યાસ કરે છે.. અભીર - રિયા નો બેસ્ટ ફ્રેન્ડ.. 23 વર્ષનો એક અમીર પટેલ.. હાલ રિયા ની સાથે જ લંડન માં msc in maths નો અભ્યાસ કરે છે..પ્રિયાંક - એક જાણીતો બિઝનેસ ટાયકૂન .. જે હાલ માં ઈન્ડિયા માં પોતાનો ફેબ્રિક બિઝનેસ ચલાવે છે..મીરા - રિયા ની બાળપણ ની સહેલી, દોસ્ત.. હાલ માં ઈન્ડિયા માં એન્જિનિયરિંગ નો અભ્યાસ કરે છે...ચાર જુદી જુદી જિંદગીઓ.. ચાર સાવ અલગ માણસો છતાં એક બીજા સાથે ગાઢ સંબંધથી જોડાયેલા છે.................ભાગ - 1 Mile End, London સવારની મસ્ત ગુલાબી ઠંડી