એકાંત - 116

  • 256
  • 112

રાજે ધંધો કરવાનો ચાલુ કરી દીધો.એમાંથી આવતી આવક જોઈને રાજને વધુ પૈસા કમાવવાની લાલચ જાગી. એ ધંધામાં વધુ ધ્યાન આપવા લાગ્યો.બપોર પછી એ પાન અને ફાકીનું વેંચાણ કરવા આસપાસના ગામડે જવાનો હતો.   કામ કરવુ એ ખોટું નથી. કામમાં સતત મન પરોવાયેલુ રાખવુ એ સારુ કહેવાય પણ કામને કારણે તમારા કોઈ અંગત સાથે તમે થોડોક સમય ના ફાળવી શકો એ ખોટી બાબત કહેવાય.   પ્રવિણે હરખેથી રાજ સાથે વાત કરવા કોલ કર્યો.રાજે અત્યારે વાત નહિ કરી શકે એવુ જણાવી દીધુ.જે પ્રવિણને ના ગમ્યુ.   "એ તુ એક આ દૂનિયામાં કામ કરતો વ્યક્તિ નથી.નવી નવાયો ધંધો ચાલુ કર્યો છે તો કોઈ કોલ